ભરૂચ : પુત્રની BTPની વિચારધારા છોડી કેસરિયા કરવાના નિર્ણયથી છોટુ વસાવાનું દર્દ છલકાયું, મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી, જુઓ વીડિયો

|

Mar 08, 2024 | 9:12 AM

ભરૂચ : આગામી લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તો બીજી તરફ આદિવાસી મસીહા છોટુ વાસવા પણ દુઃખી છે. પુત્ર મહેશ વસાવા કેસરિયા કરવાની જાહેરાત કરતા નિર્ણયથી આદિવાસી સુપ્રીમો છોટુ વસાવા નારાજ છે જેમણે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. 

છોટુ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી પાર આકરા શાબ્દિક પ્રહાર કાર્ય હતા. વસાવાએ દેશ લોકશાહી ખતમ કરવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત પુત્રના પક્ષ છોડી ભાજપમાં જોડાવાના નિર્ણય સામે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે BTP અધ્યક્ષ સમર્થકો સાથ 11 માર્ચે ભાજપનો ખસે ધારણ કરવા જઈ રહ્યા છે,

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:11 am, Fri, 8 March 24

Next Video