AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે તે પહેલા…ઝૂંપડાઓને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે.. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પણ આવશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતું આ દરમિયાન દેશની સાચી તસવીર મહેમાન સમક્ષ ન આવે તે માટે તેને ભરપૂર ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન કાફલો એરપોર્ટ પાસેથી […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે તે પહેલા...ઝૂંપડાઓને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ!
| Updated on: Feb 13, 2020 | 3:05 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે.. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પણ આવશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતું આ દરમિયાન દેશની સાચી તસવીર મહેમાન સમક્ષ ન આવે તે માટે તેને ભરપૂર ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન કાફલો એરપોર્ટ પાસેથી પસાર થશે. આ રોડ પર સરણિયાવાસના ઝૂંપડા આવેલા છે.

આ પણ વાંચોઃ ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો

આ ઝુંપડાઓન કાફલામાંથી પસાર થતા મહેમાનને ન દેખાય તે માટે તેને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાતો રાત ઝૂંપડાઓની સામે દિવાલ ચણી દેવામાં આવી છે. આમ તો કોઈ પણ બાંધકામ માટે મનપાના આંટાફેરા મારવા પડે પણ હકીકતને છુપાવવા માટે અહીં રાતોરાત દિવાલ ઉભી કરી દેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">