બટાકાના ભાવમાં બેફામ ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટ ખોરવી નાંખ્યા, જથ્થાબંધ કિંમતમાં 108% જ્યારે છૂટક કિંમતમાં 92% ભાવમાં વધારો

|

Nov 02, 2020 | 10:19 AM

સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાત ડુંગળી અને બટાકા છે બટાકાના ભાવમાં પણ બેફામ ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટ ખોરવી નાંખ્યા છે. બટાકાના છૂટક ભાવ ભલે વધ્યા હોય પરંતુ ખેડૂતોને ખાસ ફાયદો મળ્યો નથી. આ ઉપરાંત બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ વધતા બટાકાનું વાવેતર પણ ક્રમશ ઘટતું જાય છે. બટાકાની જથ્થાબંધ કિંમતમાં 108 ટકાનો વધારો નોંધાયો છે. 2019ના ભાવ […]

બટાકાના ભાવમાં બેફામ ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટ ખોરવી નાંખ્યા, જથ્થાબંધ કિંમતમાં 108% જ્યારે છૂટક કિંમતમાં 92% ભાવમાં વધારો

Follow us on

સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાત ડુંગળી અને બટાકા છે બટાકાના ભાવમાં પણ બેફામ ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટ ખોરવી નાંખ્યા છે. બટાકાના છૂટક ભાવ ભલે વધ્યા હોય પરંતુ ખેડૂતોને ખાસ ફાયદો મળ્યો નથી. આ ઉપરાંત બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ વધતા બટાકાનું વાવેતર પણ ક્રમશ ઘટતું જાય છે. બટાકાની જથ્થાબંધ કિંમતમાં 108 ટકાનો વધારો નોંધાયો છે. 2019ના ભાવ સાથે સરખામણી કરીએ તો બટાકાની છૂટક કિંમતમાં 92 ટકા ભાવ વધી ગયા છે જ્યારે પાછલા પાંચ વર્ષમાં બટાકાની છૂટક કિંમતમાં સરેરાશ 158 ટકાનો વધારો નોંધાયો છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article