AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : બનાસકાંઠાની શિહોરી GIDC માં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

ગુજરાતના બનાસકાંઠાના ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં શિહોરી જીઆઇડીસી, કાંકરેજ, બનાસકાંઠામાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ અનુક્રમે 605 ચોરસ મીટર, 500 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 38,00,000 રાખવામાં આવી છે.

Auction Today :  બનાસકાંઠાની શિહોરી GIDC માં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો
Banaskantha E Auction Detail
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 1:21 PM
Share

ગુજરાતના(Gujarat)  બનાસકાંઠામાં (Banaskantha)  ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં શિહોરી જીઆઇડીસી, કાંકરેજ, બનાસકાંઠામાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ અનુક્રમે 605 ચોરસ મીટર, 500 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 38,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા3,80,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 5000 છે. જ્યારે તેની નિરીક્ષણની તારીખ 13.06.2023  સવારે 03.00  થી 5.00 વાગ્યે સુધી છે. તેની ઇ- હરાજી તારીખ : 23 .06.2023  સવારે 12.00 થી 1. 00 વાગ્યે સુધી છે.

Banaskantha E Auction Detail

Banaskantha E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે. 2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. 3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

Banaskantha E Auction Paper Cutting

Banaskantha E Auction Paper Cutting

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

ગુજરાતના અને બનાસકાંઠા જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">