VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી

|

Aug 28, 2019 | 1:36 PM

સુરતના રસ્તાઓની પોલ આજે ફરી એક વખત ખુલી પડી છે. ખાડાવાળા રસ્તાઓને કારણે એક રિક્ષા પલટી મારી ગઈ હતી. કતારગામમાં વરસાદના કારણે રસ્તાઓની હાલત રસ્તા જેવી નથી. જેને લઈને ટ્રાફિકની સમસ્યા અને વાહન ચાલકોના જીવ જોખમાઈ રહ્યા છે. એક રીક્ષા ખાડાના કારણે અચાનક પલટી મારી ગઈ હતી. આ પણ વાંચોઃ કલમ 370 પર કોંગ્રેસમાં પડી […]

VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી

Follow us on

સુરતના રસ્તાઓની પોલ આજે ફરી એક વખત ખુલી પડી છે. ખાડાવાળા રસ્તાઓને કારણે એક રિક્ષા પલટી મારી ગઈ હતી. કતારગામમાં વરસાદના કારણે રસ્તાઓની હાલત રસ્તા જેવી નથી. જેને લઈને ટ્રાફિકની સમસ્યા અને વાહન ચાલકોના જીવ જોખમાઈ રહ્યા છે. એક રીક્ષા ખાડાના કારણે અચાનક પલટી મારી ગઈ હતી.

આ પણ વાંચોઃ કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે તેમા હાજર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ જોવામાં આવે તો રસ્તાની હાલત એવી છે કે, વાહનો ડિસ્કો કરી રહ્યા હોઈ તેવું લાગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article