સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને આપી ધમકી !

|

Feb 25, 2020 | 2:56 PM

સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકી આપી. દિનેશ કાછડીયાએ માર્કેટ ખાતાના અધિકારીઓને બિભત્સ શબ્દો બોલીને ધમકાવ્યા. આ વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.   આ પણ વાંચોઃ આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ Web Stories View more Nita Ambani luxury car : સીટ […]

સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને આપી ધમકી !

Follow us on

સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકી આપી. દિનેશ કાછડીયાએ માર્કેટ ખાતાના અધિકારીઓને બિભત્સ શબ્દો બોલીને ધમકાવ્યા. આ વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

 આ પણ વાંચોઃ આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેમાં દિનેશ કાછડીયા અધિકારીઓને વરાછામાં સાંજે આઠ વાગ્યા પછી ન આવવા માટે ધમકાવી રહ્યાં છે. વાત આટલેથી જ નથી અટકતી મહાનગરપાલિકાની ગાડીઓ સળગાવી દેવાની એટલે કે હિંસાની પણ ખુલ્લેઆમ ધમકી આપે છે. આ કેસમાં મનપા કે પોલીસ વિભાગ શું દિનેશ કાછડીયાને દાખલારૂપ સજા થાય તેવા કડક પગલા લેશે. અને ક્યારે લેશે તે મોટો સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article