આવક કરતા મિલ્કતો વધુ હોવાથી સુરતના ડેપ્યુટી મ્યુ. કમિશનર કેતન પટલે સામે ACBની તપાસ

|

Oct 08, 2020 | 2:41 PM

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ વિરુધ્ધ એન્ટી કરપ્શ બ્યુરો (ACB) તપાસ હાથ ધરી છે. આવક કરતા વધુ મિલ્કત ધરાવતા હોવાની વિગતોના આધારે ACBએ તપાસ હાથ ધરી છે. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ પાસે, પાંચથી છ કાર છે. ગાયત્રી નગરમાં બગ્લો છે. હીરા જડીત સોનાના દાગીનાની ખરીદી કરી હોવાની વિગતો સામે આવી છે. […]

આવક કરતા મિલ્કતો વધુ હોવાથી સુરતના ડેપ્યુટી મ્યુ. કમિશનર કેતન પટલે સામે ACBની તપાસ

Follow us on

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ વિરુધ્ધ એન્ટી કરપ્શ બ્યુરો (ACB) તપાસ હાથ ધરી છે. આવક કરતા વધુ મિલ્કત ધરાવતા હોવાની વિગતોના આધારે ACBએ તપાસ હાથ ધરી છે. સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ પાસે, પાંચથી છ કાર છે. ગાયત્રી નગરમાં બગ્લો છે. હીરા જડીત સોનાના દાગીનાની ખરીદી કરી હોવાની વિગતો સામે આવી છે. વિદેશ પ્રવાસ પણ કર્યો છે. સરકારને મળેલી વિગતો અનુસાર ઈમ્પેક્ટ ફિના કાયદાના અમલ બાબતે મોટો ભ્રષ્ટાચાર આચરાયો હતો.

આ પણ વાંચોઃસુરત શહેરના વિકાસ માટેના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article