સુરત શહેરના વિકાસ માટેના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી

સુરત શહેર અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારની 1085 ચોરસ કિલોમીટરના વિસ્તારને વિકાસ સાથે સાંકળતા ડેવલપમેન્ટ પ્લાન 2035ને મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન મંજૂર થતા, 30 વર્ષથી રિઝર્વેશનમાં મુકાયેલી જમીન હવે બાંધકામ માટે ખુલ્લી થશે. જેના કારણે ખેડૂતો અને જમીન માલિકોને લાભ થશે. સરકારે મંજૂર કરેલા વિકાસ પ્લાનને કારણે 850 હેકટર્સ જમીન બાંધકામ માટે […]

સુરત શહેરના વિકાસ માટેના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી
Follow Us:
| Updated on: Oct 08, 2020 | 2:09 PM

સુરત શહેર અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારની 1085 ચોરસ કિલોમીટરના વિસ્તારને વિકાસ સાથે સાંકળતા ડેવલપમેન્ટ પ્લાન 2035ને મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન મંજૂર થતા, 30 વર્ષથી રિઝર્વેશનમાં મુકાયેલી જમીન હવે બાંધકામ માટે ખુલ્લી થશે. જેના કારણે ખેડૂતો અને જમીન માલિકોને લાભ થશે. સરકારે મંજૂર કરેલા વિકાસ પ્લાનને કારણે 850 હેકટર્સ જમીન બાંધકામ માટે ઉપલબ્ધ થશે.

સુરતનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરાતા, અમદાવાદ મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવેની બન્ને બાજુ એક કિલોમીટર સુધી કામરેજથી પલસાણા સુધીના 50 કિલોમીટરમાં હાઈડેન્સીટી, રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઈ શકશે. તો અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન, અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા ખૂલશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પણ વાંચોઃવીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">