Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

|

Jul 17, 2019 | 10:34 AM

સુરત જીલ્લાના ઓલપાડના સાયણ ગામમાં અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યો છે. જ્યાં પાંચ-છ જેટલા લોકો રાત્રીના સમયે બુકાની બાંધી અને ખુલ્લા હથિયાર લઇને ફરે છે. આ લૂંટારાઓ રાત્રીના સમયે લૂંટ અને ચોરીને અંજામ આપે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. સ્થનિકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને ઝડપથી કાર્યવાહીની […]

Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

Follow us on

સુરત જીલ્લાના ઓલપાડના સાયણ ગામમાં અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યો છે. જ્યાં પાંચ-છ જેટલા લોકો રાત્રીના સમયે બુકાની બાંધી અને ખુલ્લા હથિયાર લઇને ફરે છે. આ લૂંટારાઓ રાત્રીના સમયે લૂંટ અને ચોરીને અંજામ આપે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. સ્થનિકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને ઝડપથી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટનાને લઈને તંત્ર દ્વાર શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article