Aravalli : મોડાસામાં ઓન લાઈન CNG લાઇનમાં બ્લાસ્ટ, શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઓન લાઈન CNG લાઇનમાં બ્લાસ્ટ થયો છે. જેના લીધે શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે

Aravalli : મોડાસામાં ઓન લાઈન CNG લાઇનમાં બ્લાસ્ટ, શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો
Aravalli Blast at Modasa CNG online gas pump situation now under control
| Edited By: | Updated on: Aug 04, 2021 | 5:12 PM

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઓન લાઈન CNG લાઇનમાં બ્લાસ્ટ થયો છે. જેના લીધે શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે . મળતી માહિતી મુજબ સાબરમતી ગેસ લાઈનમાં બ્લાસ્ટ સાથે ગેસ લીકેજ થયો છે. જેના લીધે લોકોમાં થોડીક વાર માટે અફરાતફરી મચી ગઇ હતી. મોડાસા કલેકટર કચેરીથી શામળાજી જવાના માર્ગ પર ઓનલાઈન સીએનજી પંપ આવેલો છે. જેમાં મોટા ધડાકા સાથે ગેસ લીકેજ થતા આસપાસના લોકોમાં અફડા તફડી મચી ગઈ હતી.

આ પણ વાંચો : WhatsApp New Feature : એક વાર જોયા પછી ડિલીટ થઇ જશે મેસેજ, View Once ફિચર થયુ લોન્ચ

આ પણ વાંચો : Gujart માં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ શું મળશે લાભો, જાણો શું છે લક્ષ્યાંક

Published On - 4:28 pm, Wed, 4 August 21