VIDEO: કોરોનાના કહેર વચ્ચે શ્રમીકો માટે અન્નદાતા બની પોલીસ, ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

|

Mar 25, 2020 | 10:46 AM

કોરોનાને કારણે દેશમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આવા સમયે મજૂરોની હાલત કફોડી બની છે. જેવી લૉકડાઉનની જાહેરાત પીએમ મોદીએ કરી કે તરત જ મજૂરોએ વતનની વાટ પકડી હતી. જો કે મજૂરોને પણ વતન ન જવા માટે અપીલ કરવામાં આવી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું […]

VIDEO: કોરોનાના કહેર વચ્ચે શ્રમીકો માટે અન્નદાતા બની પોલીસ, ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

Follow us on

કોરોનાને કારણે દેશમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આવા સમયે મજૂરોની હાલત કફોડી બની છે. જેવી લૉકડાઉનની જાહેરાત પીએમ મોદીએ કરી કે તરત જ મજૂરોએ વતનની વાટ પકડી હતી. જો કે મજૂરોને પણ વતન ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ માટે તેમને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપવાનું વચન રાજ્ય સરકારે આપ્યું છે. તેવામાં પોલીસ પણ રક્ષા કરવાની સાથે જરૂરીયાતમંદોનું પેટ ભરી રહી છે. પોલીસે શ્રમિકો માટે ફૂડ પેકેટ બનાવ્યા. પોલીસ દરરોજ 500 ફૂટ પેકેટનું વિતરણ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય

Published On - 10:40 am, Wed, 25 March 20

Next Article