Tender Today : આ શહેરમાં લિફ્ટ સપ્લાય તેમજ ઇન્સ્ટોલની કામગીરી માટે એક કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર

|

Mar 18, 2023 | 11:18 AM

કામગીરી માટેના ભાવ અનુભવી તથા કાર્યક્ષમ ઇજારદારો પાસેથી ભાવ પત્રક મગાવવામાં આવ્યા છે. આ અંગેના ટેન્ડર ડોક્યુમેન્ટસ N-Procure વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે

Tender Today : આ શહેરમાં લિફ્ટ સપ્લાય તેમજ ઇન્સ્ટોલની કામગીરી માટે એક કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર

Follow us on

ગુજરાતના જ એક શહેરમાં લિફ્ટ સપ્લાય તેમજ ઇન્સ્ટોલ કરવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર આણંદ જિલ્લામાં આવેલી વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તકના વિવિધ બિલ્ડિંગમાં પેસેન્જર લિફ્ટ મુકવાની કામગીરીના ભાગરૂપે લિફ્ટ સપ્લાય તેમજ ઇન્સ્ટોલ કરવા માટેની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : મીનરલ વોટરના જગ પુરા પાડવા માટે બહાર પાડવામાં આવ્યુ ટેન્ડર, જાણો કઇ રીતે અને ક્યાં કરવાની રહેશે અરજી

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

આ ટેન્ડરની અંદાજીત કિંમત 1,30,00,000 રુપિયા છે. આ કામગીરી માટેના ભાવ અનુભવી તથા કાર્યક્ષમ ઇજારદારો પાસેથી ભાવ પત્રક મગાવવામાં આવ્યા છે. આ અંગેના ટેન્ડર ડોક્યુમેન્ટસ N-Procure વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે તથા અન્ય વિગતો પણ ઉપર જણાવેલી વેબસાઇટ પરથી મેળવી શકાશે.

આ ટેન્ડર ઓનલાઇન પ્રસિદ્ધ થવાની તારીખ 23 માર્ચ 2023 છે. ફીઝીકલ ડોક્યુમેન્ટસ સબમીટ કરવાની તારીખ 12 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 15 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે.

Next Article