Tender Today : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટેનું ટેન્ડર જાહેર

|

May 16, 2023 | 12:43 PM

Tender News : બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 170.11 લાખ રુપિયા છે.

Tender Today : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટેનું ટેન્ડર જાહેર

Follow us on

આણંદ  (Anand) કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 170.11 લાખ રુપિયા છે. તો ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 31 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર ડોક્યુમેન્ટ મોકલવાની છેલ્લી તારીખ 5 જુન 2023ના સાંજે 4 કલાક સુધીની છે.

આ પણ વાંચો- Tender Today : દૂધસાગર ડેરીના વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓના વેચાણ માટે ઇ-ટેન્ડર જાહેર

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

આ ટેન્ડર ડોક્યુમેન્ટ મોકલવાનું સરનામુ કાર્યપાલક ઇજનેર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ છે. તો સાથે જ ટેન્ડર અંગેની તમામ વિગતો વેબસાઇટ www.au.nprocure.com પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. સાથે જ વેબસાઇટ www.aau.in પરથી વાંચી/જોઇ શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article