Tender Today : આણંદ નગરપાલિકામાં મોડલ ફાયર સ્ટેશન તથા રેસીડેન્સીયલ ક્વાર્ટર્સ બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Jul 29, 2023 | 9:56 AM

કચેરી દ્વારા આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મારફતે અનુભવી તથા સાધન સંપન્ન માર્ગ અને મકાન વિભાગની યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવનારા પાસેથી ઓનલાઇન ભાવ મગાવવામાં આવ્યા છે.

Tender Today : આણંદ નગરપાલિકામાં મોડલ ફાયર સ્ટેશન તથા રેસીડેન્સીયલ ક્વાર્ટર્સ બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Anand : આણંદ નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. મોડલ ફાયર સ્ટેશન (Fire station) તથા રેસીડેન્સીયલ ક્વાર્ટર્સ બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કચેરી દ્વારા આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મારફતે અનુભવી તથા સાધન સંપન્ન માર્ગ અને મકાન વિભાગની યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવનારા પાસેથી ઓનલાઇન ભાવ મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-  Tender Today : ધ્રાંગધ્રાના રામપરા ગામમાં પીવીસી પાઇપલાઇન સપ્લાય કરવાનું અને પંપ કેબીન બનાવવાનું ટેન્ડર જાહેર

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ ટેન્ડરની અંદાજીત રકમ 5,46,83,389 રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 5,46,900 રુપિયા છે. તો ટેન્ડરની ફી 12 હજાર રુપિયા છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 2 ઓગસ્ટ 2023થી 31 ઓગસ્ટ 2023 સુધીની છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે. પ્રીબીડ મીટિંગની તારીખ 14 ઓગસ્ટ 2023 બપોરે 4 વાગ્યાની છે. ટેન્ડરની વિગતો અત્રેની કચેરી તથા વેબસાઇટ https://www.nprocure.com તથા https://nagarpalika.nprocure.com પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article