Tender Today : ફાયર બ્રિગેડ વિભાગના પાણી છંટકાવના ટેન્કર બનાવવા આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર

|

Jun 08, 2023 | 12:20 PM

આણંદ નગરપાલિકા દ્વારા કચેરી અગ્નિશામક વિભાગનું પાણી છંટકાવનું વાહન નંબર જીજે/23/જીએ/0671ની પાણીના ટેન્કરમાં લીકેજ થઇ ગયેલા હોય તથા કાટ આવી ગયેલા હોય અને લીલ જામી જતી હોય તો તેની જગ્યાએ સદર ટેન્કરની ચેસીસ પર નવીન એસ.એસ. સ્ટીલની 4500 લિટરની ટેન્કર બનાવવા માટેની કામગીરી કરાવવા ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : ફાયર બ્રિગેડ વિભાગના પાણી છંટકાવના ટેન્કર બનાવવા આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર

Follow us on

Anand : ફાયર બ્રિગેડ (Fire Brigade) વિભાગના પાણી છંટકાવના ટેન્કર બનાવવાની કામગીરી માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. આણંદ નગરપાલિકા દ્વારા કચેરી અગ્નિશામક વિભાગનું પાણી છંટકાવનું વાહન નંબર જીજે/23/જીએ/0671ની પાણીના ટેન્કરમાં લીકેજ થઇ ગયેલા હોય તથા કાટ આવી ગયેલા હોય અને લીલ જામી જતી હોય તો તેની જગ્યાએ સદર ટેન્કરની ચેસીસ પર નવીન એસ.એસ. સ્ટીલની 4500 લિટરની ટેન્કર બનાવવા માટેની કામગીરી કરાવવા ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : બનાસકાંઠા વન વિભાગની અંબાજી-ઉત્તર અને અંબાજી-દક્ષિણ રેન્જમાં સિવિલ તથા સિંચાઇને લગતી વિવિધ કામગીરીનું ટેન્ડર

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ટેન્કર બનાવનાર વેપારીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડરથી ગુજરાત તથા અન્ય રાજ્યના વેપારીઓ પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ટેન્ડરની અંદાજીત રકમ 5,80,000 રુપિયા છે. ટેન્ડરની ફી 1500 રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 5800 રુપિયા છે. ટેન્ડર ડાઉનલોડ શરુ કરવાની તારીખ 12 જૂન 2023 છે. તો ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2023 સાંજે 6 કલાકની છે. ટેન્ડરના જરુરી દસ્તાવેજ કચેરીમાં મોકલવાની તારીખ 26 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે.

ટેન્ડરની વધુ વિગતો કચેરીએ તથા વેબસાઇટ www.nagarpalikanprocure.com અથવા www.nprocure.com પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article