Amreli માં ધીમી ધારે અવિરત વરસાદ, રાજુલા ધાતરવાડી ડેમ-2 માં પાણીની આવક વધી

|

Jul 26, 2021 | 4:28 PM

જેમાં જાફરાબાદ શહેરમાં 1 ઇંચ વરસાદ(Rain) નોંધાયો છે. તેમજ સતત ધીમીધારે વરસાદ વરસતા રાજુલા ધાતરવડી ડેમ 2 પાણીથી છલોછલ ભરાઈ જતાં હાલ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે

અમરેલી(Amreli)જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં મેઘરાજા અવિરત બેટિંગ કરી રહ્યા છે.જેમાં જાફરાબાદ શહેરમાં 1 ઇંચ વરસાદ(Rain) નોંધાયો છે. તેમજ સતત ધીમીધારે વરસાદ વરસતા રાજુલા ધાતરવડી ડેમ 2 પાણીથી છલોછલ ભરાઈ જતાં હાલ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે. જેમાં પાણીની સતત આવક વધતા તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : TMKOC : ફરીથી ફેલાયા ‘બબીતા ​​જી’ નાં શો છોડવાના સમાચાર, હવે મુનમુન દત્તાએ જણાવી સાચી વાત 

આ પણ વાંચો : Viral Video: પીઠ પર 5 બચ્ચાઓને કરાવી સવારી, દીવાલ પર ચડતા આ જાનવરનો વીડિયો થયો વાયરલ

Next Video