Amreli ના લાઠી જન સેવા કેન્દ્રમાં કામ માટે લોકોની લાંબી કતાર, કોરોના ગાઈડ લાઇન્સનો ખુલ્લેઆમ ભંગ

|

Jul 28, 2021 | 2:03 PM

જેમાં જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કે અન્ય કામગીરી માટે લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં પહોંચેલા અરજદાર અને કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા.

અમરેલી(Amreli) ના લાઠી જનસેવા કેન્દ્રમાં કોરોના(Corona)ની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેમાં જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કે અન્ય કામગીરી માટે લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં પહોંચેલા અરજદાર અને કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા.તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જો કે દ્રશ્યો સરકારી ઓફિસમાં જોવા મળી રહ્યા હતા. તેમજ કોરોના ગાઈડલાઇનો અમલ કરાવવા માટે પણ કોઇ વ્યવસ્થા જોવા મળી ન હતી.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: વિરોધી ખેલાડીને આપી જોરદાર ટક્કર, પરંતુ તીરંદાજ તરુણદીપને ન મળી જીત

આ પણ વાંચો : Rajasthan : કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકારનો મોટો નિર્ણય, 283 RASની કરાઈ બદલી

Published On - 2:00 pm, Wed, 28 July 21

Next Video