Rajasthan : કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકારનો મોટો નિર્ણય, 283 RASની કરાઈ બદલી

કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યના 283 RAS અધિકારીની બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વહીવટીતંત્રનો અત્યાર સુધીનો આ સૌથી મોટો ફેરફાર છે.

Rajasthan : કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકારનો મોટો નિર્ણય, 283 RASની કરાઈ બદલી
Ashok Gehlot (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:45 AM

Rajasthan :  રાજસ્થાનમાં ગેહલોત સરકારે રાજ્યના વહીવટ lતંત્રમાં સૌથાી મોટો ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના (Rajasthan Administration Service)283 અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર(Trasfer) જાહેર કર્યા છે.તેથી સરકારના આદેશ મુજબ કુલ 283 આરએએસ (RAS)અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે.

RASના 284 અધિકારીઓની કરાઈ ફેરબદલી

આપને જણાવવું રહ્યું કે,રાજસ્થાન વહીવટી તંત્રમાં આ સૌથી મોટો ફેરફાર છે. RASના 284 અધિકારીઓની ફેરબદલીમાં સરકારે 98 સ્થળોએ અધિકારીઓની નિમણૂક કરી છે.ઉલ્લેખનીય છે કે, આ જગ્યા લાંબા સમયથી ખાલી પડી હતી. આ સાથે જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટાપાયે વિભાગીય અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉપરાંત જિલ્લાઓમાં પોસ્ટ કરેલા 111 SDM બદલાયા છે. શહેર અને ગ્રામીણ વિસ્તારોની વહીવટી સરકારમાં મોટા ફેરફારો કરીને, ગેહલોતે સંકેત આપ્યા છે કે કેબિનેટમાં ફેરફાર પછી  અધિકારીઓ જે તે પ્રધાનના આદેશ અનુસાર કાર્ય કરશે.

રાજ્ય સરકારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 24 જુનિયરઅધિકારીઓને (Junior Officer) બઢતી આપી છે.મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે પ્રિયંકા ગોસ્વામીને જીએડીમાંથી (GAD)હટાવ્યા છે અને રાજ્ય માહિતી આયોગમાં સચિવ ( Information Commission) બનાવ્યા છે.જ્યારે યુડીએચમાં જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) તરીકે કાર્યરત ત્રિભુવનપતિને કોલેજ શિક્ષણમાં વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત જેડીએમાં એડિશનલ કમિશનર (Additional Commissioner)શ્રુતિ ભારદ્વાજને જળ સંસાધન સંયુક્ત સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. સરકારે 3 જિલ્લામાં નવા ડીએસઓની નિમણુક કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ રાજસ્થાનની (Rajasthan) ગેહલોત સરકારે 23 IAS અધિકારીઓની બદલી કરી હતી. જ્યારે સુબીર કુમારને (Subir kumar)ગૃહ સચિવ અને ભાસ્કર એ સાવંતને કર્મચારી સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Parliament Monsoon Session: પેગાસસ પર આજે ફરી હંગામાનાં અણસાર, 10 વિરોધી પાર્ટી આપશે લોકસભા સ્થગિતનો પ્રસ્તાવ

આ પણ વાંચો: Karnataka: રાજીનામાની જાહેરાતનાં 20 દિવસ પહેલાજ રાજીનામું આપી ચુક્યા હતા યેદિયુરપ્પા ! PM Modi પાસે હતો તેમનો પત્ર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">