Amreli Auction Today : અમરેલી જિલ્લાના આંબરડીમાં પ્લાન્ટ અને મશીનરીની ઇ-હરાજી, જાણો શું છે વિગત

|

Oct 11, 2023 | 1:31 PM

ગુજરાતના (Gujarat) અમરેલીના આંબરડીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા( State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. આંબરડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લાન્ટ અને મશીનરીની વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

Amreli Auction Today : અમરેલી જિલ્લાના આંબરડીમાં પ્લાન્ટ અને મશીનરીની ઇ-હરાજી, જાણો શું છે વિગત

Follow us on

Amreli : ગુજરાતના (Gujarat) અમરેલીના આંબરડીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા( State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. આંબરડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લાન્ટ અને મશીનરીની વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો- Vadodara Auction Today : વડોદરાના ગોરવામાં ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકશે ફ્લેટ,બેંક દ્વારા આ તારીખે યોજાશે ફ્લેટની ઇ-હરાજી

તેની રિઝર્વ કિંમત 14,65,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,47,000 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 છે. તો ઇ-હરાજીની તારીખ 26 ઓક્ટોબર 2023, ગુરુવારે સવારે 11 વાગ્યાથી બપોરે 4 કલાક સુધીની રાખવામાં આવી છે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:44 am, Wed, 11 October 23

Next Article