Amreli: સાવરકુંડલામાં ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો, ઘટનામાં કોઇ જાનહાની નહીં

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો હોવાની ઘટના સામે આવી છે. ગાધકડા રેલવે સ્ટેશન પાસે બનાવ બન્યો છે. ગુડ્સ ટ્રેનનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:36 PM

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો હોવાની ઘટના સામે આવી છે. ગાધકડા રેલવે સ્ટેશન પાસે બનાવ બન્યો છે. ગુડ્સ ટ્રેનનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો. આ ગુડ્સ ટ્રેન પીપાવાવ તરફ જતી હતી. ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.

મુંબઈના જાણીતા બિલ્ડર અભય લોઢાની અમરેલી CID દ્વારા ધરપકડ

મુંબઈના જાણીતા બિલ્ડર્સ ગ્રૃપમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમાં કરોડોની ફરિયાદ નોંધાઈ છે.માહિતી મુજબ અભય લોઢાએ ફરિયાદીની 40 કરોડની મિલકત ગિરવે મુકાવી 38 કરોડની ઉચાપત કરી હતી.બાદમાં લોનના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમા માત્ર 6 કરોડ પરત કર્યા.જ્યારે ફરીયાદીએ લોન બાબતે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે, લોન મંજુર જ નથી થઈ.

આરોપીઓ ફરિયાદીના મિલકતના નામની અસુતી પ્રા.લિ.કંપનીમા પહેલા 50 કરોડની લોન મેળવેલી હતી.જે અકાઉન્ટ NPA થઈ ગયુ હતુ.મહત્વનુ છે કે, આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો મુકાવી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા આરોપી અભય લોઢાની અમરેલી CID ક્રાઇમે ધડપકડ કરી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">