અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની સારી આવક, સારો ભાવ મળતા ખેડૂતો પણ ખુશખશાલ

|

Nov 23, 2020 | 8:01 PM

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ અને મગફળીની અહીં પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. ટેકાના ભાવ કરતા સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુલ્લી હરાજીમાં જ પોતાનો પાક વેચી રહ્યા છે. બાબરા માર્કેટ યાર્ડમાં આજે 20 હજાર મળ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને કપાસનો 1140થી 1210 […]

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની સારી આવક, સારો ભાવ મળતા ખેડૂતો પણ ખુશખશાલ

Follow us on

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ અને મગફળીની અહીં પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. ટેકાના ભાવ કરતા સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુલ્લી હરાજીમાં જ પોતાનો પાક વેચી રહ્યા છે. બાબરા માર્કેટ યાર્ડમાં આજે 20 હજાર મળ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને કપાસનો 1140થી 1210 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે મગફળીનો મણદીઠ 1015 રૂપિયા ભાવ મળ્યો હતો.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article