તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી, જાણો શા માટે ડુંગળી ખરીદવા માટે નથી તૈયાર

|

Dec 30, 2019 | 1:57 PM

ડુંગળીના ભડકે બળતા ભાવ પર અંકૂશ લાવવા સરકારે તુર્કીથી ડુંગળી મંગાવી છે. તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી ગઈ છે. જો કે હજુ પણ દેશી ડુંગળી 70થી 75 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. અને આ ભાવ ઓછા થાય તેવા સંકેત પણ ઓછા છે. કેમ કે તુર્કીથી આવેલી ડુંગળી દેશી ડુંગળીની તુલનાએ સ્વાદમાં ફીકી છે. […]

તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી, જાણો શા માટે ડુંગળી ખરીદવા માટે નથી તૈયાર

Follow us on

ડુંગળીના ભડકે બળતા ભાવ પર અંકૂશ લાવવા સરકારે તુર્કીથી ડુંગળી મંગાવી છે. તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી ગઈ છે. જો કે હજુ પણ દેશી ડુંગળી 70થી 75 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. અને આ ભાવ ઓછા થાય તેવા સંકેત પણ ઓછા છે. કેમ કે તુર્કીથી આવેલી ડુંગળી દેશી ડુંગળીની તુલનાએ સ્વાદમાં ફીકી છે. તો સાઈઝમાં પણ દેશી ડુંગળી કરતા ઘણી મોટી છે. એટલે લોકો સૌરાષ્ટ્ર અને નાસિકની દેશી ડુંગળી ખરીદવાનું જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો, જાણો કેટલા રૂપિયાની હતી ડુંગળી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article