અમદાવાદની સાબરમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, પર્યાવરણ વિભાગે મોતના કારણોની શરૂ કરી તપાસ

|

Jun 10, 2020 | 11:37 AM

    લોકડાઉનના સમયગાળામાં દેશના પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. દેશનું વાતાવરણ પણ સ્વચ્છ બન્યુ છે સાથે સાથે નદીઓના પાણી પણ સ્વચ્છ બન્યા છે, પણ સામે આવ્યા છે ચોંકાવનારા સમાચાર, અમદાવાદની સાબરમતી નદીમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી છે. તણાઈ આવેલી માછલીઓના ઢગલા કિનારા પર જોવા મળ્યા. આ અંગે વધુ જાણકારી […]

અમદાવાદની  સાબરમતી નદીમાં  મોટી સંખ્યામાં માછલીઓના મોત, પર્યાવરણ વિભાગે મોતના કારણોની શરૂ કરી તપાસ

Follow us on

 

 

લોકડાઉનના સમયગાળામાં દેશના પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. દેશનું વાતાવરણ પણ સ્વચ્છ બન્યુ છે સાથે સાથે નદીઓના પાણી પણ સ્વચ્છ બન્યા છે, પણ સામે આવ્યા છે ચોંકાવનારા સમાચાર, અમદાવાદની સાબરમતી નદીમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી છે. તણાઈ આવેલી માછલીઓના ઢગલા કિનારા પર જોવા મળ્યા. આ અંગે વધુ જાણકારી સામે આવી ત્યારે જાણવા મળ્યુ કે મૃત અવસ્થામાં જોવા મળેલી આ માછલીઓના મોત ઓક્સિજનની કમીના કારણે થયા છે

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Next Article