અમદાવાદ શહેરને સાફ રાખવા માટે હવે કોર્પોરેશન લઈ રહ્યું છે નાગરિકોની મદદ, જુઓ કેવી રીતે કરવામાં આવશે શહેરની સફાઈ!

|

May 26, 2019 | 3:03 AM

અમદાવાદને સ્વચ્છ કરવા માટે કોર્પોરેશને નાગરિકોને જાગૃત કરવા માટે હવે નવી એક શરુઆત કરી છે.ભારતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં પ્લોગીંગ રનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો:  આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 […]

અમદાવાદ શહેરને સાફ રાખવા માટે હવે કોર્પોરેશન લઈ રહ્યું છે નાગરિકોની મદદ, જુઓ કેવી રીતે કરવામાં આવશે શહેરની સફાઈ!

Follow us on

અમદાવાદને સ્વચ્છ કરવા માટે કોર્પોરેશને નાગરિકોને જાગૃત કરવા માટે હવે નવી એક શરુઆત કરી છે.ભારતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં પ્લોગીંગ રનની શરૂઆત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

42.1 ગ્રુપ અને કોર્પોરેશનના સહયોગથી પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લોગીંગ રનની શરૂઆત ઉત્તર યુરોપથી થઈ હતી, જેમાં શહેરના જાગૃત નાગરિકો મોર્નિંગ વોક દરમિયાન રસ્તા પર પડેલા કચરાને પોતાની સાથે રાખેલી પ્લાસ્ટિક બેગમાં એકઠો કરીને ડસ્ટબિન સુધી નાખતા હોય છે. સવારે સાડા છ વાગ્યાથી આ પ્લોગીંગ રનની શરૂઆત કરાશે

 

TV9 Gujarati

 

 આ પ્લોગીંગ રનમાં લોકો  મોર્નિંગ વોક કરતા અને સવારે ચાલવાનું પસંદ કરતા હોવાથી વધુમા વધુ આ રનમાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ફ્રી એન્ટ્રી અને રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જોડાવવા જરૂરી વસ્તુઓ કોર્પોરેશન તરફથી આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. આ અમદાવાદ કોર્પોરેશનના નવા અભિગમને લોકો કેટલો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું.

 

Next Article