લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

|

Sep 25, 2020 | 7:06 PM

35 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી ક્રાઈમે મહિલા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. Web Stories View […]

લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

35 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસઓજી ક્રાઈમે મહિલા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:51 am, Sat, 4 July 20

Next Article