Ahmedabad : વેપારીઓ અને ખાનગી કંપનીના કર્મચારીઓ માટે રસીકરણ ચાલુ ,અનેક સેન્ટર પર વ્યવસ્થા

|

Aug 08, 2021 | 2:04 PM

15 ઓગસ્ટ સુધી રસી લેવી ફરજિયાત છે. જ્યારે સરકારે જાહેર કર્યું છે કે, 15 ઓગસ્ટ બાદ રસી નહીં લીધી હોય તે વેપારી દુકાન અથવા વેપાર કરી શકશે નહીં.

અમદાવાદ(Ahmedabad)માં રવિવારે વેપારીઓ અને કોમર્શિયલ એકમના કર્મચારીઓને જ રસી(Vaccine)આપવામાં આવશે.જેમાં 15 ઓગસ્ટ સુધી રસી લેવી ફરજિયાત છે. જ્યારે સરકારે જાહેર કર્યું છે કે, 15 ઓગસ્ટ બાદ રસી નહીં લીધી હોય તે વેપારી દુકાન અથવા વેપાર કરી શકશે નહીં. 15 જૂલાઈ સુધીમાં માત્ર 20,494 જેટલા વેપારીએ જ રસી લીધી હતી. જ્યારે ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, રસી ન લીધી વેપારી પોતાનો વેપાર નહીં કરી શકે જેથી વેપારીઓએ રસી મુકવવા માટે તૈયારી દર્શાવી હતી.પરંતુ હજુ પણ 50 ટકા જેટલા વેપારીઓનું રસીકરણ બાકી છે તેવો વેપારી એસોસિએશનનો દાવો છે.

આ પણ વાંચો :  અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ બચાવશે તમને અનેક રોગોથી, જાણો ઉપવાસની સાચી રીત અને ફાયદા

આ પણ વાંચો : Neeraj Chopra પર શુભેચ્છાનો વરસાદ જારી, ટીમ ઇન્ડીયાથી લઇ પાડોશી દેશના ક્રિકેટરોએ કહ્યુ છવાઇ ગયો

Published On - 1:39 pm, Sun, 8 August 21

Next Video