Tender Today : અમદાવાદના મેમનગરમાં કોમ્યુનિટી લાયબ્રેરી બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Jun 23, 2023 | 9:21 AM

માન્ય યાદીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અમદાવાદના મેમનગરમાં કોમ્યુનિટી લાયબ્રેરી બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યા છે.

Tender Today : અમદાવાદના મેમનગરમાં કોમ્યુનિટી લાયબ્રેરી બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Ahmedabad : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત ઉસ્માનપુરામાં આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ ભવન (Sardar Vallabhbhai Patel Bhavan) દ્વારા ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ વિભાગ/રોડ વર્ક/સ્ટ્રીટ લાઇટ વર્કની માન્ય યાદીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અમદાવાદના મેમનગરમાં કોમ્યુનિટી લાયબ્રેરી બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : આણંદના લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં RCC રોડ બનાવવાની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામની વિગતો કચેરીના જાહેર નોટિસ બોર્ડ/અમલીકરણ શાખાના નોટિસ બોર્ડ તથા Audaની વેબસાઇટ www.auda.org.in તથા https://auda.nprocure.com સાઇટ ઉપરથી ડાઉનલોડ/અપલોડ કરી શકાશે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 3,55,81,579 રુપિયા છે. ટેન્ડર ભરવા માટે N-code Solution 403 GNFC ઇન્ફો ટાવર ,બોડકદેવ, અમદાવાદ તથા ઇમેઇલ આઇડી nprocure@ncode.inનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો