Tender Today : અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ-સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનોને લગતા કામનું ટેન્ડર જાહેર

Tender News : આ ટેન્ડર માટેની અંદાજીત રકમ 1,52,11,351 રુપિયા છે. તો ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2023 બપોરે 4 કલાક સુધીની છે.

Tender Today : અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ-સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનોને લગતા કામનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Apr 19, 2023 | 9:50 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં જુદી જુદી જગ્યાએ આવેલા ડ્રેનેજ/સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનોને લગતા જુદા જુદા રિપેરિંગ તેમજ અન્ય આનુસંગીક કામગીરી માટે ટેન્ડર જાહેર કરાયુ છે. તો સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા ગોધાવી કેનાલની બાજુમાં આગામી ચોમાસાના અનુસંધાને પ્રીમોન્સૂન એક્શન પ્લાનની કામગીરી અન્વયે સમ્પ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : વડોદરાના પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટ દ્વારા 11 કામ માટે ટેન્ડર જાહેર, લાખો રુપિયામાં ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેની અંદાજીત રકમ 1,52,11,351 રુપિયા છે. તો ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2023 બપોરે 4 કલાક સુધીની છે. આ ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી મળશે.