Tender Today : યુકો ભવનના બિલ્ડિંગના સમારકામ અને નવીનીકરણના કામ માટે આર્કિટેક્ટની નિમણૂક માટેનું ટેન્ડર

|

Jun 26, 2023 | 1:40 PM

સંન્યાસ આશ્રમની પાસે આવેલા યુકો ભવન (Uco bank ) ઝોનલ ઓફિસ દ્વારા યુકો ભવનના બિલ્ડિંગના સમારકામ અને નવીનીકરણના કામ માટે આર્કિટેક્ટની નિમણૂક માટેની સૂચના આપવામાં આવી છે.

Tender Today : યુકો ભવનના બિલ્ડિંગના સમારકામ અને નવીનીકરણના કામ માટે આર્કિટેક્ટની નિમણૂક માટેનું ટેન્ડર

Follow us on

Ahmedabad : અમદાવાદના સંન્યાસ આશ્રમની પાસે આવેલા યુકો ભવન (Uco bank ) ઝોનલ ઓફિસ દ્વારા યુકો ભવનના બિલ્ડિંગના સમારકામ અને નવીનીકરણના કામ માટે આર્કિટેક્ટની નિમણૂક માટેની સૂચના આપવામાં આવી છે. લાયકાત ધરાવતા આર્કિટેક્ટસ પાસેથી બીડ આમંત્રિત કરવામાં આવ્યુ છે. ટેન્ડર બે બીડ સિસ્ટમમાં સબમીટ કરવાનું રહેશે. એટલે કે પ્રીક્લોલિફિકેશન કમ ટેકનીકલ બીડ અને પ્રાઇસ બીડ.

આ પણ વાંચો- Tender Today : જુનાગઢ હદ વિસ્તારમાં શ્વાનનું સ્ટરીલાઇઝેશન અને ઇમ્યુનીઝેશન વર્ક માટેનું ઓનલાઇન ટેન્ડર જાહેર

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

આ ટેન્ડરની શરુઆત 26 જુન 2023ના રોજથી થશે. તો આ ટેન્ડર ડોક્યુમેન્ટની ફી 1000 રુપિયા છે. ટેન્ડરની ઇએમડીની રકમ 5 હજાર રુપિયા છે. ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023 સાંજે 5 કલાક સુધીની છે. તો પ્રી બીડ મીટિંગની તારીખ 7 જુલાઇ 2023 ના બપોરે 1 કલાક સુધીની છે. ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.ucobank.com પરથી મેળવી શકાશે.જો કોઇ સ્પષ્ટતા હોય તો zoahmedabad.gad@ucobank.co.in પર ઇમેઇલ કરી શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article