Tender Today : સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી માટે ટેન્ડર જાહેર, જાણો કયા શહેર માટે કરવાનું રહેશે કામ

Ahmedabad News : આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ સ્વીકારવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે.

Tender Today : સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી માટે ટેન્ડર જાહેર, જાણો કયા શહેર માટે કરવાનું રહેશે કામ
| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:15 PM

ગુજરાતના એક શહેરમાં સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામગીરી કરવા રેટ કોન્ટ્રાક્ટ કરવા ટેન્ડર મગાવવા બાબતે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા પશ્ચિમ ઝોનમાં કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : આણંદ જિલ્લામાં બોર શારકામની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, ઇજારદારો પાસેથી ભાવો મગાવવામાં આવ્યા

આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ સ્વીકારવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની વેબસાઇટ www.nprocure.com છે. તથા https://amc.nprocure.com છે.