Tender Today : AMCના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના કામ માટે ટેન્ડર જાહેર

|

Mar 30, 2023 | 9:58 AM

Ahmedabad News : AMCના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા દક્ષિણ પશ્ચિન ઝોનમાં સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી કરાવવા રેટ કોન્ટ્રાક્ટ કરવા ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. ઓનલાઇન ભાવ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : AMCના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના કામ માટે ટેન્ડર જાહેર

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઇટ ખાતા દ્વારા દક્ષિણ પશ્ચિન ઝોનમાં સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી કરાવવા રેટ કોન્ટ્રાક્ટ કરવા ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. ઓનલાઇન ભાવ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

આ પણ વાંચો –Tender Today : જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર જાહેર

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ ટેન્ડર માટે ટેકનીકલ બીડ સ્વીકારવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની વેબસાઇટ www.nprocure.com અથવા https://amc.nprocure.com છે. હવે પછીના સુધારા-વધારા વેબસાઇટ પર જોવાના રહેશે.

Published On - 12:55 pm, Wed, 29 March 23

Next Article