Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સના કામ માટે ટેન્ડર જાહેર

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સનું કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સના કામ માટે ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:50 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP વિભાગ દ્વારા પંપિંગ સ્ટેશનના ઇક્વીપમેન્ટસના મેઇટેનન્સનું કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. STP ખાતાના મધ્યઝોનમાં આવેલા ગીરધરનગર સોસાયટી અને સુજાતા ફ્લેટ સોસાયટી સંપોના સબપંપસેટસની અને શાહીબાગ, કાલુપુર સુએજ પંપિંગ સ્ટેશનોની આગામી બે ચોમાસાની ઋતુના 10 માસ માટે ઇલેક્ટ્રીક-મીકેનીકલ ઇકવીપમેનન્સ સહિતની કોમ્પ્રેહેન્સિવ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે.

STP ખાતાના હસ્તકના ઉત્તર ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાંથી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા વરસાદી પાણીનાસમ્પોમાં ઇન્સ્ટોલ્ડ કરવાના થતા સબ. પમ્પસેટસની કોમ્પ્રેહેન્સિવ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે.

ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 28 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધી છે. ટેન્ડર ડોક્યુમેન્ટસની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 બપોરે 4 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ ખોલવાની છેલ્લી તારીખ 29 માર્ચ સાંજે 5 વાગ્યા સુધીની છે.