Tender Today : અમદાવાદના વિવિધ રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ સહિતના બ્રિજના રિપેરિંગનું ટેન્ડર જાહેર

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીથી પશ્ચિમ તરફ તેમજ AMCમાં સમાવિષ્ટ અન્ય વિસ્તારના જુદા જુદા રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, રેલવે અંડરપાસ, કલ્વર્ટ તેમજ સ્ટીલના ફુટ ઓવરબ્રિજ ઉપર જરુરિયાત મુજબ રિપેરિંગ અને રિનોવેશન કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : અમદાવાદના વિવિધ રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ સહિતના બ્રિજના રિપેરિંગનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jun 29, 2023 | 12:27 PM

  Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) બ્રિજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ (Bridge Project Department) દ્વારા અમદાવાદમાં વિવિધ બ્રિજના કામો માટે ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીથી પશ્ચિમ તરફ તેમજ AMCમાં સમાવિષ્ટ અન્ય વિસ્તારના જુદા જુદા રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, રેલવે અંડરપાસ, કલ્વર્ટ તેમજ સ્ટીલના ફુટ ઓવરબ્રિજ ઉપર જરુરિયાત મુજબ રિપેરિંગ અને રિનોવેશન કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-  Tender Today : કપડવંજના આંતરસુંબા-ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ, ખેડા-મહેમદાવાદ રોડ બ્રિજના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 24,83,882.90 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 30 જૂન 2023 છે. તો ટેકનીલ બીડ ખોલવાની તારીખ 12 જુલાઇ 2023 સાંજે 5 કલાક સુધીની છે. વિગત અને ટેન્ડર વેબસાઇટ www.nprocure.com પર મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો