AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજના સિવિલ કામો માટેનું ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પર મેળવી શકાશે વધુ વિગતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા જાહેર કરાયેલા આ ટેન્ડરના સબમીશનની તારીખ 9 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાકની રાખવામાં આવી છે.

Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજના સિવિલ કામો માટેનું ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પર મેળવી શકાશે વધુ વિગતો
AMC દ્વારા બહાર પાડવામાં આવ્યુ ટેન્ડર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 10:06 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર ખાતા દ્વારા શોર્ટ ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદના  થલતેજ વોર્ડના કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. શીલજ ગામમાં આવેલા સ્મશાન ગૃહને ડેવલપ કરવાના કામો સાથે જ અન્ય જરુરિયાત મુજબના સિવિલ કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આ ટેન્ડરના સબમીશનની તારીખ 9 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાકની રાખવામાં આવી છે. ટેન્ડર અને તેની વધુ વિગતો મેળવવા માટે www.amc.nprocure.com વેબસાઇટની મુલાકાત લેવી.

Follow Us
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">