અમદાવાદ ડિવિઝનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનો રહેશે રદ, જાણો તમામ વિગતો

|

May 06, 2022 | 5:41 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પરના અમદાવાદ-પાલનુપર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશન વચ્ચે ડબલિંગના (doubling work) કામને કારણે ડિવિઝનની 06 જોડી ટ્રેનો રદ રહેશે.

અમદાવાદ ડિવિઝનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનો રહેશે રદ, જાણો તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (Ahmedabad Division) પરના અમદાવાદ-પાલનુપર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશન વચ્ચે ડબલિંગના (doubling work) કામને કારણે ડિવિઝનની 06 જોડી ટ્રેનો રદ રહેશે. ડિવિઝનલ રેલ્વે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

જુઓ રદ કરાયેલી ટ્રેનોની યાદી

  1. ટ્રેન નંબર 14822 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ 08.05.2022 થી 23.05.2022 સુધી
  2. ટ્રેન નંબર 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ 07.05.2022 થી 22.05.2022 સુધી
  3. ટ્રેન નંબર 14820 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ 07.05.2022 થી 22.05.2022 સુધી
  4. ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ 07.05.2022 થી 22.05.2022 સુધી
  5. ટ્રેન નંબર 09431 સાબરમતી – મહેસાણા ડેમુ 06.05.2022 થી 21.05.2022 સુધી
  6. ટ્રેન નંબર 09432 મહેસાણા – સાબરમતી ડેમુ 06.05.2022 થી 21.05.2022 સુધી
  7. ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ 07.05.2022 થી 22.05.2022 સુધી
  8. ટ્રેન નંબર 09434 પાટણ – સાબરમતી ડેમુ 08.05.2022 થી 23.05.2022 સુધી
  9. ટ્રેન નંબર 09497 ગાંધીનગર – 07.05.2022 થી 22.05.2022 સુધી વરેઠા મેમુ
  10. ટ્રેન નંબર 09498 વરેઠા – ગાંધીનગર મેમુ 08.05.2022 થી 23.05.2022 સુધી
  11. ટ્રેન નંબર 09484 પાટણ – મહેસાણા પેસેન્જર 09.05.2022 થી 25.05.2022 સુધી
  12. ટ્રેન નંબર 09483 મહેસાણા – પાટણ પેસેન્જર 10.05.2022 થી 26.05.2022 સુધી

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે, મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરો. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગરમીના પારાની સાથે ઇમરજન્સી કેસમાં પણ થયો વધારો

રાજ્યમાં ગરમીનો પારો (Heatstroke) ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ત્યા બીજી તરફ ગરમીના કેસમાં વધારો નોંધાયો છે. આ અમે નહિ પણ 108માં નોંધાયેલ આંકડા કહી રહ્યા છે. કેમ કે, છેલ્લા ત્રણ મહિનાના આંકડામાં છેલ્લા મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ગરમી આકરા તાપે પડી રહી છે. તો રાજ્યમાં છેલ્લા એક મહિનાથી 40 ડિગ્રી ઉપરનું તાપમાન સતત નોંધાઈ રહ્યું છે. અને તેમાં પણ છેલ્લા 10 દિવસથી રાજ્યમાં 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. જે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે ગરમીના કારણે ગરમીને લગતી બીમારીના કેસમાં (Heat related illness) પણ વધારો થયો છે.

Published On - 5:38 pm, Fri, 6 May 22

Next Article