અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, અંડર પાસ બંધ કરાયા, જુઓ Video
અમદાવાદ શનિવારની સાંજ વધુ એક વખત ભારે બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદને પગલે શહેરના તમામ અંડર પાસ બંધ કરાયા પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ, ઇસનપુર, મણિનગર, ખોખરામાં ભારે વરસાદ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
Ahmedabad :અમદાવાદમાં ધોધમાર વરસાદ(Rain)પડી રહ્યો છે. જેના પગલે જોધપુર- સેટેલાઈટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં સાંજના સમયે લોકો ઓફીસોથી છુટતા થયા પરેશાન છે. વાહન ચાલકો પાણી ભરાતા હેરાન થયા છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ તેના લીધે શહેરના અનેક અંડર પાસ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની : ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા , જુઓ Video
અમદાવાદ શનિવારની સાંજ વધુ એક વખત ભારે બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદને પગલે શહેરના તમામ અંડર પાસ બંધ કરાયા પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ, ઇસનપુર, મણિનગર, ખોખરામાં ભારે વરસાદ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
નારોલ-વટવા-ઈસનપુર-ઘોડાસર-જશોદાનગર-રામોલ-CTM-ખોખરા મહેમદાવાદ-હાટકેશ્વર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-ઠકકરબાપાનગર -નરોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
અમદાવાદ શહેર અને જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
