Gujarat માં અનેક સ્થળોએ કોરોના રસીકરણ માટે લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો

|

Jul 31, 2021 | 8:05 PM

અમદાવાદમાં ઝરમર વરસાદ વચ્ચે વેપારીઓએ રસી મુકાવવા માટે કતાર લગાવી. તો સુરતમાં કોરોના રસી લેવા વેપારીઓ છેલ્લા દિવસે લાંબી લાઈનમાં લાગ્યા હતા.

ગુજરાત(Gujarat)માં કોરોના રસી(Vaccine)લેવા માટે લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઝરમર વરસાદ વચ્ચે વેપારીઓએ રસી મુકાવવા માટે કતાર લગાવી. તો સુરતમાં કોરોના રસી લેવા વેપારીઓ છેલ્લા દિવસે લાંબી લાઈનમાં લાગ્યા હતા. સુરતમાં રસીનો જથ્થો મર્યાદિત સંખ્યામાં આવતો હોવાથી અંદાજે દોઢ લાખ વેપારી અને કારીગરો રસીના પહેલા ડોઝથી વંચિત છે. જ્યારે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં વેપારીઓ રસી લેવા પહોંચ્યા હતા. ત્યારે વિરમગામ શહેરમાં આવેલા ત્રણ રસીકરણ કેન્દ્રો પર વેપારી નાગરિકોએ રસી લેવા માટે પડાપડી કરી હતી.

આ પણ વાંચો:  Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત

આ પણ વાંચો :  Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર

Next Video