Gujarat Video: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરે પહોંચ્યો PM મોદીનો ખાસ પ્રસાદ, મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રસાદ મોકલવાની પરંપરા PMએ દિલ્હી જઈને પણ જાળવી

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રસાદ મોકલ્યો છે. પીએમએ ભગવાન જગન્નાથજીને બહુ પ્રિય એવા મગ, જાંબુ, કેરી, કાકડી સહિત સુકામેવાનો પ્રસાદ મોકલ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 7:37 PM

આવતીકાલે ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપવામાં આવી રહ્યો છે. રથ, ખલાસીઓ, ખેલૈયાઓ અને ભાવિ ભક્તો વ્હાલાના વધામણા કરવા માટે તૈયાર છે. સવારે જગનતો નાથ નગરચર્યાએ નીકળશે અને તેમના ભોળા ભક્તોને દર્શન આપશે ત્યારે સહુ કોઈ વ્યક્તિ ઉત્સાહિત છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી દ્વારા પણ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન માટે ખાસ દિલ્હીથી પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથને બહુ પ્રિય એવા જાંબુ, મગ, કેરી, કાકડી અને સૂકામેવાનો પ્રસાદ આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ખાસ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rathyatra 2023 : ભગવાન જગન્નાથનો રથ ખેંચવાથી જન્મ મરણના ચક્રમાંથી મળે છે મુક્તિ, જાણો ભગવાનનો રથ ખેંચવા પાછળ શું રહેલી છે ધાર્મિક માન્યતાઓ

ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરે મોકલે છે પ્રસાદ

પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી દર વર્ષે ભગવાન જગન્નાથના મંદિરે ખાસ પ્રસાદ મોકલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ગયા બાદ પણ આ પરંપરા અકબંધ જાળવી રાખી છે. કોરોનાના બે વર્ષ દરમિયાન પણ જ્યારે રથયાત્રાનું આયોજન નહોંતુ થઈ શક્યુ અને માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળી હતી એ સમયે પણ પીએમ મોદી પ્રસાદ મોકલવાનુ ચૂક્યા ન હતા અને પીએમનો પ્રસાદ મંદિરે પહોંચી ગયો હતો. PM મોદીએ મોકલેલા પ્રસાદમાં કેસર કેરી, જાંબુ, મગ, ચોકલેટ, મીઠાઈઓ અને કાચુ સીધુ જેમા મિલેટ્સનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">