ગુજરાત યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર પાંચની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જાહેર કરી

|

Sep 30, 2022 | 9:29 PM

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)  દ્વારા ઓકટોબર માસમાં યોજાનારી એલએલબી(LLB) સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા(Seating Arragment)  જાહેર કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર પાંચની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જાહેર કરી
Gujarat University
Image Credit source: File Image

Follow us on

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)  દ્વારા ઓકટોબર માસમાં યોજાનારી એલએલબી(LLB) સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા(Seating Arragment)  જાહેર કરવામાં આવી છે. જેમાં યુનિવસિટી જાહેર કરેલા પરિપત્ર મુજબ 11-10- 2022થી આ પરીક્ષા સવારે 11.30 થી બપોરે 2 વાગે યોજવામાં આવશે. તેમજ આ માટેની બેઠક વ્યવસ્થામાં અલગ અલગ કેન્દ્રો પર રાખવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાનું શેડ્યૂલ, બેઠક નંબર, બેઠક વ્યવસ્થાની માહિતી તેમજ વિદ્યાર્થીની હોલ ટિકિટ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઈટ www.gujaratuniversity.ac.in પરથી મળી રહેશે.

એલએલબી સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
Sr Name and Address of the Exam Center Coll.Code Start no End No Total
1 Sheth K.S.School of Business Management,
Gujarat University Campus, Navrangpura, Ahmedabad-9
234 1 600 600
2 National College.of Commerce, Nr.Gujarat
University , Navrangpura, Ahmedabad-9
338 601 900 300
3 J G College of Commerce, Asia School, Driven
Road, Thalthej, Ahmedabad
258 901 1200 300
4 Shri Sahajanand Arts & Commerce College,
Ambawadi, Ahmedabad
96 1201 1650 450
5 Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan
and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital, Ellishbridge, Ahmedabad-06
205 1651 1884 234
6 Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital,
Ellishbridge, Ahmedabad-06
205 1885 1893 9
7 Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital,
Ellishbridge, Ahmedabad-06
205 1894 1963 70
8 Apollo Law College,
SNME Campus, Anasan, Near S.P Ring Road,
Naroda-Dehgam Road, Ahmedabad-380030
663 1964 2059 96
9 Apollo Law College,
SNME Campus, Anasan, Near S.P Ring Road, Naroda-Dehgam Road, Ahmedabad-380030
663 2060 2142 83

Published On - 8:39 pm, Fri, 30 September 22

Next Article