
બસની વિશેષતા: નવી બસ ડબલ ડેકર ઇ-બસની ખાસિયત એ છે કે બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીંગ લાઈટની વ્યવસ્થા છે.

યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટ, 63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી, ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે, દરરોજનું સંચાલન 200 કિમી કરાશે, 900 એમ.એમ ફલોર હાઇટ, 4750 એમ.એમ હાઇટ, 9800 એમ.એમ લંબાઇ છે જ્યારે 2600 એમ.એમ પહોળાઇ છે.