અમદાવાદઃ કોરોનાના દર્દીને એડમિટ કરવામાં શેલ્બી હોસ્પિટલના ગલ્લાતલ્લા, દર્દીને દાખલ ન કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

|

Sep 13, 2020 | 7:47 AM

અમદાવાદ દર્દીને એડમિટ કરવામાં શેલ્બી હોસ્પિટલના ગલ્લાતલ્લા સામે આવ્યા છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા મામલો નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 3 કલાકથી વધુ સમય સુધી દર્દીને દાખલ ન કરાયા. બેડ ખાલી ન હોવાનો શેલ્બી હોસ્પિટલે બચાવ કર્યો હતો. પોલીસે કેટલા બેડ ઉપર દર્દી છે અને કેટલા ખાલી તે અંગે લિસ્ટની માગ કરી હતી. […]

અમદાવાદઃ કોરોનાના દર્દીને એડમિટ કરવામાં શેલ્બી હોસ્પિટલના ગલ્લાતલ્લા, દર્દીને દાખલ ન કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Follow us on

અમદાવાદ દર્દીને એડમિટ કરવામાં શેલ્બી હોસ્પિટલના ગલ્લાતલ્લા સામે આવ્યા છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા મામલો નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 3 કલાકથી વધુ સમય સુધી દર્દીને દાખલ ન કરાયા. બેડ ખાલી ન હોવાનો શેલ્બી હોસ્પિટલે બચાવ કર્યો હતો. પોલીસે કેટલા બેડ ઉપર દર્દી છે અને કેટલા ખાલી તે અંગે લિસ્ટની માગ કરી હતી. પોલીસને લિસ્ટ આપવામાં પણ હોસ્પિટલ સત્તાવાળાઓના ગલ્લાતલ્લા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article