Auction Today : અમદાવાદના પાલડી વિસ્તારમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

|

Apr 01, 2023 | 5:26 PM

ગુજરાતના અમદાવાદમાં પાલડી  વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાલડી વિસ્તારમાં હાઇ- સ્ટ્રીટ સ્કીમ, આલ્ફા બજાર, લો- ગાર્ડન, અમદાવાદમાં ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today : અમદાવાદના પાલડી વિસ્તારમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Paldi Property E Auction

Follow us on

ગુજરાતના અમદાવાદમાં પાલડી  વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાલડી વિસ્તારમાં હાઇ- સ્ટ્રીટ સ્કીમ, આલ્ફા બજાર, લો- ગાર્ડન, અમદાવાદમાં ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ સ્થાવર મિલકતનું અનુક્રમે  ક્ષેત્રફળ 156.03 ચોરસ મીટર, 185. 87 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,56,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 15,60,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જેની નિરીક્ષણની તારીખ 18.04.2023  સવારે 10.30  થી 5.00 વાગ્યે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 28.04.2023  બપોરે 01.00 થી 3 . 00 વાગ્યે સુધીનો છે.

Ahmedabad Paldi Property E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Paldi Property E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો : Gujarat Video: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની, સ્કૂલબસનો ઉપયોગ ન કરતા 200 વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવ્યા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:29 pm, Fri, 31 March 23

Next Article