Auction Today : અમદાવાદના સાણંદમાં સ્થાવર મિલકત અને હિસ્સાની ઇ- હરાજી- જાણો વિગતો

|

Mar 14, 2023 | 4:10 PM

ગુજરાતના અમદાવાદમાં સાણંદમાં બેંક ઓફ બરોડા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારની સ્થાવર મિલકત અને હિસ્સાની જાહેર ઇ- હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અક્ષર ઇન્ડસ્ટ્રિઅલ પાર્ક, સાણંદમાં મિલકતોનું માપ અનુક્રમે 234.66 ચોરસ મીટર અને 3372.60 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 30,54,510 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,05,451  નક્કી કરવામાં આવી છે.

Auction Today : અમદાવાદના સાણંદમાં સ્થાવર મિલકત અને હિસ્સાની ઇ- હરાજી- જાણો વિગતો
Sanand Property E Auction

Follow us on

ગુજરાતના અમદાવાદમાં સાણંદમાં બેંક ઓફ બરોડા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારની સ્થાવર મિલકત અને હિસ્સાની જાહેર ઇ- હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અક્ષર ઇન્ડસ્ટ્રિઅલ પાર્ક, સાણંદમાં મિલકતોનું માપ અનુક્રમે 234.66 ચોરસ મીટર અને 3372.60 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 30,54,510 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,05,451  નક્કી કરવામાં આવી છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ  રૂપિયા 50,000  છે. જ્યારે ઇ- હરાજી તારીખ અને સમય  28.03.2023 , સવારે 11. 00 થી 1. 00 વાગ્યે સુધી રાખવામાં આવ્યો છે.

Sanand Property E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો બેંક ઑફ બરોડાના સિક્યોર લેણદાર છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Sanand Property E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે

Next Article