ગુજરાતના અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં નરોડામાં સ્વામીનારાયણ પાર્ક સ્કીમ અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ115 ચોરસ વાર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 15,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,50,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. જ્યારે ઇ- હરાજી 25.04.2023 સવારે 1.00 થી 3. 00 વાગ્યે સુધી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Gujarati Video: રાજકોટની એક શાળા બની દવાઓનું ગોડાઉન! 9 કરોડના ખર્ચે બનેલી શાળા ખાઇ રહી છે ધૂળ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…