Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલે એક યુનિક ઓપરેશન કરી એક બાળકીનો જીવ બચાવ્યો
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે એક યુનિક ઓપરેશન કરી એક બાળકીનો જીવ બચાવ્યો છે. ત્રણ વર્ષની બાળકીના સ્વરપેટીમાં સેપ્ટીપીન ફસાઈ ગઈ હતી.
Ahmedabad : શહેરની સોલા સિવિલ હોસ્પિટલે એક યુનિક ઓપરેશન કરી એક બાળકીનો જીવ બચાવ્યો છે. ત્રણ વર્ષની બાળકીના સ્વરપેટીમાં સેપ્ટીપીન ફસાઈ ગઈ હતી. અને બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલીક બાળકીનું ઓપરેશન કરી માસૂમનો જીવ બચાવ્યો હતો. ત્યારે ટીવી નાઈનની ટીમે આ સમગ્ર મામલે બાળકીના વાલી અને હોસ્પિટલના તબીબ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, આ ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું અને ઘટના કેટલી ગંભીર હતી. ત્યારે બાળકીના વાલી શું જણાવે છે તે સાંભળો આ વીડિયોમાં.