ગુજરાત રાજ્યમાં કાયદાના અમલીકરણ માટે પોલીસની રચના કરવામાં આવી છે. ત્યારે શાંતિ સ્થાપવા અને વ્યવસ્થા જાળવી રાખવામાં તે સહયોગ આપે છે. તેમજ તે અપરાધોને રોકવામાં પણ જનતાની મદદ કરે છે. ગુજરાત પોલીસનું મુખ્ય મથક ગાંધીનગર છે. ગુજરાતમાં પોલીસ સ્ટેશન અને બોર્ડર રેન્જ જેવી સાત રેન્જ આવેલી છે. ત્યારે આજે આપણે અમદાવાદમાં આવેલ પોલીસ સ્ટેશન વિશે વાત કરવાના છે.
વિસ્તારને આધારે તેના ડિવિઝન પાડવામાં આવ્યા છે. અમદાવાદની જનતાની સુરક્ષા માટે કાર્યરત અનેક પોલીસ વિભાગ છે ત્યારે કયા વિસ્તારમાં કયુ પોલીસ સ્ટેશન આવેલું છે અને કયુ પોલીસ સ્ટેશન તમારા વિસ્તારને લાગુ પડે છે તે અંગેની તમામ માહિતી આપણે આ લેખમાં જોવાના છે.
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોની યાદી
અમરાઈવાડી પોલીસ સ્ટેશન
સરનામું: અમરાઈવાડી
સંપર્ક: 079-22732332
આનંદનગર પોલીસ સ્ટેશન
સરનામું: આનંદનગર
સંપર્ક: 079- 26762250
બાપુનગર પોલીસ સ્ટેશન
સરનામું: બાપુનગર
સંપર્ક: 079-22700585
ચાંદખેડા પોલીસ સ્ટેશન
સરનામું: ઓએનજીસી ક્વાર્ટર્સ સુભાષ નગર, આઇઓસી રોડ, ચાંદખેડા, અમદાવાદ – 382424
સંપર્ક: 079-23291275
દરિયાપુર પોલીસ સ્ટેશન
સરનામું: દરિયાપુર
સંપર્ક: 079-22161913
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન
સરનામું: વશરામ રોડ, એલિસબ્રિજ
સંપર્ક: 079- 26582174, 079 26570282
ગાયકવડ હવેલી પોલીસ સ્ટેશન
સરનામું: ગાયકવડ હવેલી પોલીસ સ્ટેશન
સંપર્ક: 079-25382257, 25392647
ઘાટલોડિયા પોલીસ સ્ટેશન
સરનામું: B/H ચાંદની એપાર્ટમેન્ટ, સોલા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ – 380061
સંપર્ક: 079-27489127
ગોમતીપુર પોલીસ સ્ટેશન
સરનામું: ગોમતીપુર
સંપર્ક: 079-22743609
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન
સરનામું: ગ્રાઉન્ડ ફ્લોર Prl Qrts, LD ENG કૉલેજ લેન, નવરંગપુરા, અમદાવાદ – 380009
સંપર્ક: 079-26304673, 26305478
ઇશ્નપુર પોલીસ સ્ટેશન
સરનામું: ભૈરવનાથ ઈસનપુર રોડ, ઈસનપુર, અમદાવાદ – 382443
સંપર્ક: 079-25430180
કાગડાપીઠ
સરનામું: O/S રાયપુર ગેટ, NR મહિપત આશ્રમ, કાલુપુર, અમદાવાદ – 380002
સંપર્ક: 079-25466310
કરંજ પોલીસ સ્ટેશન
સરનામું: કરંજ ભવન, ભદ્ર, અમદાવાદ – 380001
સંપર્ક: 079-25501212
ખાડીયા પોલીસ સ્ટેશન
સરનામું: NR રાયપુર ગેટ, આસ્ટોડિયા, અમદાવાદ – 380001
સંપર્ક: 079-22161386
ખોખરા પોલીસ સ્ટેશન
સરનામું: ખોખરા
સંપર્ક: 079-22762206
માધવપુરા પોલીસ સ્ટેશન
સરનામું: માધવપુરા
સંપર્ક: 079-25620189
મણિનગર પોલીસ સ્ટેશન
સરનામું: NR રામબાગ, મણિનગર ક્રોસ રોડ, મણિનગર, અમદાવાદ
સંપર્ક: (79)-25466392,25460089
મેઘાણી નગર પોલીસ સ્ટેશન
સરનામું: મેઘાણીનગર કેમ્પ, મેઘાણીનગર, અમદાવાદ – 380016
સંપર્ક: 079-22680408, 22681555
નારણપુરા પોલીસ સ્ટેશન
સરનામું: નારણપુરા, ભાગ-2, પોસ્ટ ઓફિસની સામે, નારણપુરા, અમદાવાદ – 380013
સંપર્ક: 079-27434174
નરોડા પોલીસ સ્ટેશન
સરનામું: એનઆર એએમટીએસ બસ સ્ટેન્ડ, ગણેશ મંદિરની સામે, નરોડા, અમદાવાદ – 380025
સંપર્ક: 079-22821480
નવરંગપુરા પોલીસ સ્ટેશન
સરનામું: ઝોન-1, એનઆર બસ સ્ટોપ નવરંગપુરા, નવરંગપુરા, અમદાવાદ – 380009
સંપર્ક: 079-26463568
ઓઢવ પોલીસ સ્ટેશન
સરનામું: ODHAV
સંપર્ક: 079-22971718
રખિયાલ પોલીસ સ્ટેશન
સરનામું: રખિયાલ
સંપર્ક: 079-22733600, 22743609
રામોલ પોલીસ સ્ટેશન
સરનામું: રામોલ
સંપર્ક: 079-25850300
રાણીપ પોલીસ સ્ટેશન
સરનામું: RANIP
સંપર્ક: 079-27551010
સાબરમતી પોલીસ સ્ટેશન
સરનામું: સાબરમતી
સંપર્ક: 079-27517166
સરદારનગર પોલીસ સ્ટેશન
સરનામું: સરદારનગર
સંપર્ક: 079-22864345
સેટેલાઇટ પોલીસ સ્ટેશન
સરનામું: રામદેવનગર ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ – 380015
સંપર્ક: 079 26860333
શાહરકોટડા પોલીસ સ્ટેશન
સરનામું: શાહરકોટડા
સંપર્ક: 079-22920007
શાહીબાગ પોલીસ સ્ટેશન
સરનામું: શાહીબાગ
સંપર્ક: 079-22865312, 22885290
શાહપુર પોલીસ સ્ટેશન
સરનામું: શાહપુર
સંપર્ક: 079-25600367
સોલા પોલીસ સ્ટેશન
સરનામું: SOLA
સંપર્ક: 079-27664452, 27664452
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન
સરનામું: NR SAL હોસ્પિટલ, થલતેજ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ – 380015
સંપર્ક: 079- 26851902
વટવા પોલીસ સ્ટેશન
સરનામું: વટવા
સંપર્ક: 079-25710074
વટવા-જીઆઈડીસી
સરનામું: વટવા-જીઆઈડીસી
સંપર્ક: 079-25830004
વેજલપુર પોલીસ સ્ટેશન
સરનામું: વિશાલા સર્કલ
સંપર્ક: O79- 26820558, 079 26810614
નોંધ: આ લેખમાં આપેલ ફોન નંબર બંધ થઈ ગયો હોય કે બદલાયો હોય તો તમે 100 નંબર પર કોલ કરીને પોલીસની મદદ લઈ શકો છો.