Ahmedabad : રાજ્ય સરકારના નિર્ણયને પાર્ટી પ્લોટ સંચાલકોએ આવકાર્યો, કરી બે વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફીની માંગ

|

Jul 29, 2021 | 1:49 PM

છેલ્લા દોઢ વર્ષથી રાજ્યભરમાં પાર્ટી પ્લોટ બંધ છે અને તેના કારણે સંચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેવો તેમનો દાવો છે. જેના પગલે બે વર્ષનો મિલકત વેરા માફીની માંગ તેવો કરી રહ્યા છે.

ગુજરાત (Gujarat)સરકારે જાહેર સમારોહ અને પ્રસંગોમાં 400 લોકોને ભેગા થવાની મંજૂરી આપી છે. ત્યારે પાર્ટી પ્લોટ(Party Plot)  સંચાલકોમાં ખુશીની લાગણી છે. જયારે પાર્ટી પ્લોટ સંચાલકો બે વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની માંગ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયને પાર્ટી પ્લોટ સંચાલકો આવકારી રહ્યા છે અને પાર્ટી પ્લોટ શરૂ થવાની આશા સેવી રહ્યા છે.મહત્વનું છે કે, કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્યભરમાં પાર્ટી પ્લોટ બંધ છે અને તેના કારણે સંચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેવો તેમનો દાવો છે. જેના પગલે બે વર્ષનો મિલકત વેરા માફીની માંગ તેવો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Chhota Rajan: તિહાર જેલમા બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની બગડી તબિયત, AIIMSમાં દાખલ કરાયો

આ પણ વાંચો : Health Tips: જો ભોજન પછી તમે પણ આ ચીજ ખાવાના શોખીન હોવ તો વાંચો આ આર્ટિકલ   

Published On - 1:47 pm, Thu, 29 July 21

Next Video