Ahmedabad: વિરમગામના ત્રણ કોરોના રસીકરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી

|

Jul 31, 2021 | 2:12 PM

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ત્રણ રસીકરણ કેન્દ્ર પર રસીકરણ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. જેમાં રસી લેવા માટે વેપારીઓ સહિત શહેરીજનોની ભારે ભીડ આ કેન્દ્રો પર જોવા મળી રહી છે.

ગુજરાત(Gujarat )ના કોરોનાના કેસો સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના(Corona) ની ત્રીજી લહેરની દહેશત પર વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સમયે હાલમાં સંજોગોમાં માત્ર કોરોના રસી જ તેનો બચાવ છે. તેવા સમયે રાજ્યમાં અનેક શહેરોમાં કોરોનાની રસી લેવા માટે અનેક સ્થળોએ લાંબી લાઇનો જોવા મળી રહી છે. તેવા સમયે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ત્રણ રસીકરણ કેન્દ્ર પર રસીકરણ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. જેમાં રસી લેવા માટે વેપારીઓ સહિત શહેરીજનોની ભારે ભીડ આ કેન્દ્રો પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

આ પણ વાંચો : Health: ફળો ખાવા દરમ્યાન ન કરતા આ ભૂલો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી

Published On - 2:12 pm, Sat, 31 July 21

Next Video