Ahmedabad : ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી, ત્રણ મજૂરોના મોત

અમદાવાદ(Ahmedabad)જિલ્લાની ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરી આગ( Fire) લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ચાંગોદર મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોરૈયા પાસે આવેલ સહારા પેટ્રોલિયમ નામની ફેક્ટરીમાં ત્રણ મજૂરના(Labour)મોત થયા છે.

Ahmedabad : ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી, ત્રણ મજૂરોના મોત
| Edited By: | Updated on: Oct 22, 2022 | 5:34 PM

અમદાવાદ(Ahmedabad)જિલ્લાની ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરી આગ( Fire) લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ચાંગોદર મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોરૈયા પાસે આવેલ સહારા પેટ્રોલિયમ નામની ફેક્ટરીમાં ત્રણ મજૂરના(Labour)મોત થયા છે. જેમાં ઓઇલ ટેન્ક સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત થયા છે. તેમજ ગુંગળામણના કારણે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટના પ્લોટ નંબર 19/dમાં બન્યો છે. તેમજ ફાયરની ટીમ દ્વારા તમામ મૃતદેહને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

Published On - 5:34 pm, Sat, 22 October 22