AHMEDABAD : મણીનગર સ્વામીનારાયણ મંદિરે હિંડોળા ઉત્સવ ઉજવાયો

|

Aug 06, 2021 | 9:17 AM

અષાઢી બીજ બાદ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ થતા હિંડોળાના શણગારનો ખૂબ મહિમા હોય છે.

AHMEDABAD :સ્વામીનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે. જો કે આ વખતે કોરોનાના કારણે અષાઢી બીજ બાદ થતા હિંડોળા ઉત્સવ મોડો ઉજવવામાં આવ્યો. અષાઢી બીજ બાદ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ થતા હિંડોળાના શણગાર નો ખૂબ મહિમા હોય છે.જેના દર્શન કરવા એ ભક્તો માટે લ્હાવો માનવામાં આવે છે.આ જ અંતર્ગત ગુરુશ્રી મુક્ત જીવન સ્વામીબાપા મંદિર મણિનગર ખાતે ફૂલોના હિંડોળા રાખવામાં આવ્યા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી..

આ પણ વાંચો : SURAT : જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ, બાળગોપાલના વાઘાથી માંડીને હિંડોળાની ખરીદી

આ પણ વાંચો : KUTCH : કચ્છના 45 સહીત રાજ્યના વધુ 1400 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

Next Video